079 3010 1008 dr.a.j.12320@gmail.com
+91 7666373288

ફેટીલીવર અટકાવો

આજે લીવર માં થતા વિભિન્ન રોગોમાં થી, ફેટી લીવર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તે છતાં જાણતા ને આ રોગ ની ઓળખ નથી. ફેટી લીવર ના બે વર્ગ હોય છે. પહેલું- દારૂ પિતા લોકોમાં અને બીજા વર્ગમાં આવે છે દારૂના વ્યસન વગર થતો ફેટી લીવર. બીજા વર્ગમાં ખરાબ જીવનશૈલી થી ઉત્પન્ન થતા રોગો જેમ કે ડાયાબિટીસ, વધુ ચોલેસ્ટેરોલ, શરીરમાં ચરબીનો વધારો, થયરોઇડ ની અસંતુલનતા વગેરે આવે છે. 

આ રોગમાં- લીવર ના કોષોમાં ચરબી જામવાથી લીવરમાં સુજાન થાય છે અને લાંબા ગાળે કાયમી નુકસાન થઇ શકે છે. લીવર માં થતું કાયમી નુકસાન ને સિરરહોસીસ કહેવાય છે. સિરરહોસીસ થી કેન્સર નું ઉપાદાન પણ થઇ શકે છે.

આ રોગ લીવર નો “શાંત વિનાશક” છે. આ નામ એટલે પડ્યું છે કારણકે આ રોગ ના કોઈ લક્ષણ નથી. જયારે લીવર આખું નષ્ટ થઇ જાય અને સિરરહોસીસ થઇ જાય ત્યારે જ નજર માં આવે છે. સામાન્ય રીતે સિરરહોસીસ ઉલટાવી શકાય નહિ.

એટલે જ સૌથી અસરદારક પદ્ધતિ છે કે ફેટી લીવરને શરૂઆત માંજ અટકાવવું. આ રોગ ના સારવાર માટે જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. તે ઉપરાન્ત દવાઓ પણ મદદ કરે છે. તેના માટે અંદાજે ૭-૧૦% વજન ઘટાડો, નિયમિત કસરત (તીવ્રતા થી દર અઠવાડિયામાં ૧૫૦ મિનિટ) અને ઓછી ચરબી એન્ડ તેલ વાળું ખોરાક જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *